вторник, 28 февраля 2017 г.

એમડબ્લ્યુસી 2017: સેમસંગ ગેલેક્ષી એસ7 એજ, બેસ્ટ સ્માર્ટફોન ટાઇટલ

એમડબ્લ્યુસી દુનિયાની સુધી મોટી ટેક્નોલોજી ઇવેન્ટ માનવામાં આવે છે. હાલમાં ચાલી રહેલી એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટ દરમિયાન સેમસંગ સ્માર્ટફોનને બેસ્ટ સ્માર્ટફોન ટાઇટલ આપવામાં આવ્યું છે.કંપની ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો સેમસંગ ગેલેક્ષી એસ7 એજ સ્માર્ટફોનને બેસ્ટ સ્માર્ટફોન 2016 ટાઇટલ આપવામાં આવ્યું છે.

Комментариев нет:

Отправить комментарий