четверг, 2 марта 2017 г.

એરટેલ ખુબ જ જલ્દી ડોમેસ્ટિક રોમિંગ ચાર્જ હટાવી શકે છે

મળતી માહિતી મુજબ ભારતનું સૌથી મોટું ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર ભારતી એરટેલ ખુબ જ જલ્દી ડોમેસ્ટિક રોમિંગ ચાર્જ હટાવી શકે છે.ઈટી ઘ્વારા મળતી માહિતી મુજબ કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ખુબ જ જલ્દી ફ્રી રોમિંગ કોલ અને એસએમએસ આપશે. કોઈ

Комментариев нет:

Отправить комментарий